$4$ પત્રો અને $4$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે પત્રો આ પરબિડીયામાં મૂકો તો બધા પત્રો સાચા પરબિડીયામાં ન જવાની સંભાવના કેટલી થાય ?
$1/24$
$1$
$23/24$
$9/24$
એક $52$ પત્તાના ઢગલામાંથી એક પત્તુ પસંદ કરી તેને પાછુ મુકી દેવામા આવે છે જો આ પ્રક્રિયા છ વખત કરવામા આવે તો $2$ દિલના પત્ત, $2$ હિરાના પત્તા અને $2$ કાળા પત્તા આવે તેની સંભાવના મેળવો.
બે પાસા એક સાથે $4$ વખત ઉછાળવામાં આવે છે , બંને પાસા બે વાર સમાન સંખ્યાઓ દર્શાવવાની સંભાવના કેટલી થાય ?
એક વિર્ધાર્થીં સ્વિમર ન હોવાની સંભાવના $1/5$ છે. તો $5$ માંથી $4$ વિર્ધાર્થીંઓ સ્વિમર હોવાની સંભાવના કેટલી?
$10$ વ્યક્તિઓના સમૂહ પૈકી $5$ વકીલ, $3$ ડૉકટર અને $2$ એન્જિનિયર છે. યાર્દચ્છિક રીતે ચાર વ્યક્તિ પસંદ કરતા ઓછામાં ઓછી દરેક વર્ગની એક વ્યક્તિ મળવાની સંભાવના કેટલી થાય ?
જો ત્રણ પાસાને ફેંકવવામા આવે અને તેના પર આવતા પૂર્ણાકોનો ગુણાકાર કરતા તેને $4$ વડે વિભાજય હોય તેની સંભાવના મેળવો.