વિધાન -$I$ : જો યાર્દચ્છિક રીતે લીપ વર્ષ પસંદ કરવામાં આવે, તો તે $53$ રવિવાર ધરાવવાની સંભાવના $2/7$ છે.
વિધાન -$II$ : લીપ વર્ષ $A \ 366$ દિવસો ધરાવે છે.
વિધાન - $I$ સાચું છે. વિધાન - $II$ સાચું છે. વિધાન - $I$ માટે વિધાન - $II$ સાચી સમજૂતી છે.
વિધાન - $I$ સાચું છે. વિધાન - $II$ સાચું છે. વિધાન - $I$ માટે વિધાન - $II$ સાચી સમજૂતી નથી.
વિધાન - $I$ સાચું છે, વિધાન - $II$ ખોટું છે.
વિધાન - $I$ ખોટું છે, વિધાન - $II$ સાચું છે.
નિયમિત ષટ્કોણનાં છ માંથી ત્રણ શિરોબિંદુ પસંદ કરી તેમને જોડતાં મળતા ત્રિકોણમાંથી એકની પસંદગી કરતાં તે સમબાજુ ત્રિકોણ હોય તેની સંભાવના …………. છે.
પ્રથમ $30$ પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈપણ બે સંખ્યા $a$ અને $b$ પસંદ કરવામાં આવે છે તો $a^2 - b^2 $ને $3$ વડે ભાગી શકવાની સંભાવના કેટલી?
એક માણસ વડે નિશાન સાધવાની સંભાવના $3/4$ છે. તે $5$ વખત પ્રયત્ન કરે છે. તે ઓછામાં ઓછી ત્રણ વાર નિશાન સાધવાની સંભાવના કેટલી થાય ?
ગંજી પત્તાની રમતમાં, કોઈ ચોક્કસ ખેલાડી વડે $13$ પત્તામાંથી ચાર રાજાના હોવાની સંભાવના કેટલી થાય ?
$3 ,3,4,4,4,5,5$ અંકોનો ઉપયોગ કરી સાત આંકડાની સંખ્યા બનાવવામાં આવે છે. તે આ રીતે રચાયેલ સંખ્યા $2$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના ..... છે.