- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
એક દોડમાં પાંચ ઘોડા છે. શ્રીમાન $A$ યાર્દચ્છિક રીતે બે ઘોડા પસંદ કરી તેના પર બોલી લગાવે છે. તો શ્રીમાન $A$ પસંદ કરેલ ઘોડો જીતવાની સંભાવના કેટલી થાય ?
A
$4/5$
B
$3/5$
C
$1/5$
D
$2/5$
Solution
$5$ ઘોડા પૈકી માત્ર એક જ ઘોડો જીતે તેવો છે.
શ્રીમાન $A$ વડે હારી જાય તેવા ઘોડા પસંદ કરવાની સંભાવના
$ = \,\,\frac{4}{5}\,\, \times \,\,\frac{3}{4}$
શ્રીમાન $A$ વડે જીતે તેવો ઘોડો પસંદ કરવાની સંભાવના
$ = \,\,1\,\, – \,\,\frac{4}{5}\,\, \times \,\,\frac{3}{4}\,\, = \,\,\frac{2}{5}$
Standard 11
Mathematics