એક સમતોલ પાસાને એક વખત ઉછાળતાં ઉપરની બાજુએ $3$ થી મોટો પૂર્ણાક મળે તે ઘટના અને $5$ થી નાનો પૂર્ણાક મળે તે ઘટના $B$ છે. $P(A \cup B) = .....$
$2/5$
$3/5$
$0$
$1$
ઘટનાઓ $E$ અને $F$ એવા પ્રકારની છે કે $P ( E )=\frac{1}{4}$, $P ( F )=\frac{1}{2}$ અને $P(E$ અને $F )=\frac{1}{8},$ તો $P(E$ અથવા $F$) શોધો.
એક પાસાઓ એ રીતે છે કે જેથી દરેક અયુગ્મ સંખ્યા આવવાની સંભાવના એ યુગ્મ આવવાની સંભાવના કરતા બમણી છે જો ઘટના $E$ એ એકવાર ફેંકવાથી મળતી સંખ્યા $4$ કે તેનાથી વધારે આવે તેની સંભાવના $P(E)$ મેળવો.
એક પાસો નાંખતા, ધારો કે ઘટના $A,$ મળતી સંખ્યા $3$ કરતા વધારે હોય, ધારો કે ઘટના $B$ મળતી સંખ્યા $5$ થી નાની હોય, તો $ P(A \cup B)$ શું થાય ?
બે થેલી $A$ અને $B$ અનુક્રમે $2$ સફેદ, $3$ કાળા, $4$ લાલ અને $3$ સફેદ, $4$ કાળા, $5$ લાલ દડા ધરાવે છે. જો એક દડો $A$ થેલીમાંથી ઉપાડી $B$ થેલીમાં મૂકવામાં આવે છે. હવે જો દડો $B$ થેલીમાંથી ઉપાડવામાં આવે, તો આપેલ માહિતીના આધારે $B$ થેલીમાંથી સફેદ દડો ઉપાડવાની સંભાવના કેટલી થાય ?
એક ઘટના $A$ પોતાનાથી સ્વતંત્ર હોય કે જ્યારે $P (A) = ……$