એક પત્રમાં નવ દડા છે. જેમાં ત્રણ લાલ, ચાર વાદળી અને બે લીલા છે. પાત્રમાંથી યાર્દચ્છિક રીતે પસંદ કરેલા ત્રણ દડા પાછા મૂકવામાં ન આવે, તો ત્રણેય દડા ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?
$1/3$
$2/7$
$1/21$
$2/23$
જો $INTERMEDIATE$ ના અક્ષરોને ગોઠવતા, બે $E$ પાસે-પાસે ન આવવાની સંભાવના કેટલી થાય ?
જો યાર્દીચ્છિક રીતે દસ દડાને ચાર ભિન્ન પેટીમાં રાખવામા આવે છે તો આપેલ પૈકી બે પેટીમાં માત્ર $2$ અને $3$ દડાઆવે તેની સંભાવના મેળવો.
એક પેટીમાં $20$ કાર્ડ છે જે પૈકી $10$ કાર્ડ પર $\mathrm{A}$ લખેલ છે અને બાકીના $10$ પર $B$ લખેલ છે . પુનરાવર્તન સહિત એકપછી એક કાર્ડને ત્યાં સુધી કાઢવમાં આવે જ્યાં સુધી બીજી વખત $A$ કાર્ડ આવે. તો બીજી વખત $A$ કાર્ડ એ ત્રીજી વખત $B$ કાર્ડ પહેલા હોય તેની સંભાવના મેળવો.
યાદચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષમાં $53$ મંગળવાર હોય તેની સંભાવના કેટલી ?
એક સમતોલ સિક્કાને $2n$ વખત ઉછાળવામાં આવે છે આ $2n$ પ્રયત્નમાં સિક્કા પર મળેલ છાપ અને કાંટાંની સંખ્યા સમાન ન હોય તે ધટનાની સંભાવના કેટલી ?