ગણ $\{1,2,3,4,5\}$ ના યાદચ્છિક રીતે પસંદ કરેલ બે ઉપગણોના છેદગણમાં બરાબર બે જ ઘટકો હોય તેની સંભાવના ...... છે.

  • [JEE MAIN 2021]
  • A

    $\frac{65}{2^{7}}$

  • B

    $\frac{65}{2^{8}}$

  • C

    $\frac{135}{2^{9}}$

  • D

    $\frac{35}{2^{7}}$

Similar Questions

બે પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહમાંથી બે વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે. જ્યારે સમિતિમાં કોઈ પુરુષ ન હોય ? 

સાત સફેદ સમાન દડા અને ત્રણ કાળા સમાન દડા એક હારમાં યાર્દચ્છિક રીતે મૂકવામાં આવે, તો બે કાળા દડા પાસે - પાસે ન રાખવાની સંભાવના કેટલી થાય ?

એક પરીક્ષામાં ખરાં-ખોટાં પ્રકારના $10$ પ્રશ્નો છે. એક વિદ્યાર્થી $10$ માંથી $4$ પ્રશ્નોના જવાવોનું સાયું અનુમાન કરી શકે તેની સંભાવના $\frac{3}{4}$ અને બાકીના $6$ પ્રશ્નોનું સાચું અનુમાન કરે તેની સંભાવના $\frac{1}{4}$ છ. જો વિદ્યાર્થી $10$ માંથી બરાબર $8$ પ્રશ્નોનું સાચું અનુમાન કરે તેની સંભાવના $\frac{27 k}{4^{10}}$ હોય, તો $k=$ 

  • [JEE MAIN 2022]

જ્યારે તાસનાં $52$ પત્તાંની થોકડીમાંથી $7$ પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં બધા બાદશાહનો સમાવેશ હોય એ ઘટનાની સંભાવના શોધો.

એક સિક્કાને $10$ વાર ઉછાળતાં છ વાર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી થાય ?