પહેલા બસો ધન પૂર્ણાકો પૈકી યાર્દચ્છિક રીતે એક સંખ્યા પસંદ કરવામાં આવે, તો તેને $6$ અથવા $8 $ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?
$1/3$
$2/3$
$3/4$
$1/4$
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :
પરસ્પર નિવારક હોય પણ નિઃશેષ ન હોય તેવી ત્રણ ઘટનાઓ
નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે.
ત્રણ પાસાને એકસાથે ઉછાળતાં ત્રણેય પર સમાન અંક આવે તેની સંભાવના મેળવો.
જો પાંચ ઘોડા વચ્ચે રેસ રાખવામાં આવે છે.જો શ્રિમાન $A$ એ યાદ્રચ્છિક રીતે બે ઘોડા પસંદ કરી તેના પર શરત લગાવે છે.શ્રિમાન $A$ એ પસંદ કરેલા ઘોડામાંથી રેસ જીતે તેની સંભાવના મેળવો.
એક સિક્કાને બે વાર ઉછાળતાં, ઓછામાં ઓછી એક વાર કાંટો મળે તેની સંભાવના શું થશે?