ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :
પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ
When three coins are tossed, the sample space is given by
$S =\{ HHH , \,HHT , \,HTH ,\, HTT , \,THH , \,THT , \,TTH , \,TTT \}$
Two events that are not mutually exclusive can be
$A:$ getting three heads
$B:$ getting at least $2$ heads
ie. $A=\{H H H\}$
$B =\{ HHH , \,HHT , \,HTH ,\, THH \}$
This is because $A \cap B=\{H H H\} \neq \phi$
એક રિલે દોડમાં પાંચ ટુકડીઓ $A, B, C, D$ અને $E$ એ ભાગ લીધો છે. $A, B$ અને $C$ ક્રમમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાને આવે તેની સંભાવના શું છે?
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.
$3$ છાપ મળે.
એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો :
$3$ કે $3$ થી મોટી સંખ્યા આવે.
ત્રણ વ્યક્તિઓને માટે ત્રણ પત્ર લખાઈ ગયા છે અને દરેક માટે સરનામું લખેલ એક પરબીડિયાં છે. પત્રોને યાદચ્છિક રીતે પરબીડિયામાં મૂક્યા છે. પ્રત્યેક પરબીડિયામાં એક જ પત્ર છે. ઓછામાં ઓછો એક પત્ર પોતાના સાચા પરબીડિયામાં મૂકાયો છે તેની સંભાવના શોધો.
એક નિશ્રાયકને યાદ્રચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે.અને નિશ્રાયકની કક્ષા $2$ હેાવી જોઇએ તથા તે ફક્ત $0$ અથવા $1$ ઘટકનો બનેલો છે.તો નિશ્રાયકનું મૂલ્ય ધન થાય તેની સંભાવના મેળવો.