- Home
- Standard 11
- Mathematics
$53$ રવિવાર અને $53$ સોમવાર ધરાવતા વર્ષોમાથી કોઈપણ પસંદ કરતાં, તે લીપ વર્ષ બનવાની સંભાવના કેટલી?
$\frac{2}{7}$
$\frac{4}{7}$
$\frac{3}{7}$
$\frac{1}{7}$
Solution
એક લીપ $366$ દિવસ હોય છે. જેમાં $52$ અઠવાડિયા અને $2$ દિવસનો સમાવેશ થાય છે. આ બે વધારાના દિવસની શક્યતાઓ નીચે મુજબ છે.
$(i)$ રવિવાર, સોમવાર
$(ii)$ સોમવાર, મંગળવાર
$(iii)$ મંગળવાર, બુધવાર
$(iv)$ બુધવાર, ગુરુવાર
$(v)$ ગુરુવાર, શુક્રવાર
$(vi)$ શુક્રવાર, શનિવાર
$(vii)$ શનિવાર, રવિવાર.
બે ઘટના ધ્યાનમાં લો : લીપ વર્ષમાં $53$ રવિવાર હોય. લીપ વર્ષમાં $ 53$ સોમવાર હોય.
તો $P(A) = \frac{2}{7},\,\,P(B) = \frac{2}{7},\,\,P(A \cap B) = \frac{1}{7}$
મળવાની સંભાવના $ = P(A \cup B)$
$ = P(A) + P(B) – P(A \cap B) = \frac{2}{7} + \frac{2}{7} – \frac{1}{7} = \frac{3}{7}.$