$A, B$ અને $C$ ત્રણ વ્યક્તિઓ કાર્યક્રમમાં બોલવાના હોય, જો તેઓ યાર્દચ્છિક રીતે ક્રમમાં બોલે તો $B$ પહેલા $A$ બોલે અને $C$ પહેલા $B$ બોલે તેની સંભાવના કેટલી થાય ?

  • A

    $3/8$

  • B

    $1/6$

  • C

    $3/5$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં.

Similar Questions

એક લોટરીની દસ સમાન ઈનામવાળી $10,000$ ટિકિટ વેચવામાં આવી છે. જો તમે $10$ ટિકિટ ખરીદો છો તો કોઈ પણ ઈનામ ન મળે તેની સંભાવના શોધો. 

$A$ અને $B$ સમાન વર્ગના બે ટેનિસ ખેલાડીઓ છે. જો તેઓ $4$ રમત રમે તો $A$ ને ચોક્કસ ત્રણ રમત જીતવાની સંભાવના કેટલી થાય ?

$8$ સિક્કા વારાફરથી ઉછાળવામાં આવે, તો ઓછામાં ઓછા $6$ હેડ (છાપ) મળવાની સંભાવના કેટલી થાય ?

એક સમતોલ સિક્કાને $2n$ વખત ઉછાળવામાં આવે છે આ $2n$ પ્રયત્નમાં સિક્કા પર મળેલ છાપ અને કાંટાંની સંખ્યા સમાન ન હોય તે ધટનાની સંભાવના કેટલી ?

ત્રણ ભિન્ન અંકોને પ્રથમ $100$ પ્રાકૃતિક સંખ્યામાંથી પસંદ કરવામાં આવે છે . તો આપેલ ત્રણેય સંખ્યાઓ $2$ અને $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના મેળવો.

  • [IIT 2004]