નીચે આપેલ આવૃત્તિ વિતરણનું વિચરણ શોધો.
$class$ |
$0 - 2$ |
$2 - 4$ |
$4 - 6$ |
$6 - 8$ |
$8 - 10$ |
$10 - 12$ |
$f_i$ |
$2$ |
$7$ |
$12$ |
$19$ |
$9$ |
$ 1$ |
$1.5$
$2$
$3.5$
$4.97$
$x_1, x_2 …… x_{101}$ વિતરણના $x_1 < x_2 < x_3 < …… < x_{100} < x_{101}$ મૂલ્યો માટે સંખ્યા $k$ ની સાપેક્ષે આ વિતરણનું સરેરાશ વિચલન ઓછામાં ઓછું હશે. જ્યારે $k$ બરાબર નીચેના પૈકી કયું હશે ?
ધારોકે છ સંખ્યાઓ $a_1, a_2, a_3, a_4, a_5, a_6$ સમાંતર શ્રેણીમાં છે અને $a_1+a_3=10$. જો આ છ સંખ્યાઓ નું મધ્યક $\frac{19}{2}$ હોય અને તેમનું વિયરણ $\sigma^2$ હોય, તો $8 \sigma^2=........$
આપેલ પ્રત્યેક માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો : ત્રણના પ્રથમ $10$ ગુણિત
$5$ અવલોકન વાળી માહિતીનો મધ્યક અને વિચરણ અનુક્રમે $5$ અને $8$ છે. જો $3$ અવલોકનો $1,3,5$ હોય તો બાકીના બે અવલોકનોનો ઘનનો સરવાળો મેળવો.
આપેલ પ્રત્યેક માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો :
પ્રથમ $n-$ પ્રાકૃતિક સંખ્યાઓ