$a, a + d, a + 2d, ……, a + 2nd$  શ્રેણીનું વિચરણ શોધો.

  • A

    $\frac{{n(n\, + \,\,1)}}{2}\,{d^2}$

  • B

    $\frac{{n(n\, + \,\,1)}}{3}\,{d^2}$

  • C

    $\frac{{n(n\, + \,\,1)}}{6}{d^2}$

  • D

    $\frac{{n(n\, + \,\,1)}}{{12}}\,{d^2}$

Similar Questions

જો વિતરણના દરેક પદને $2 $ જેટલું વધારવામાં આવે તો વિતરણનો મધ્‍ધ્યસ્થ અને પ્રમાણિત વિચલન કેટલું થશે ?

ધારે કે કોઈ વર્ગમાં $7$ વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓના ગણીત વિષયની પરીક્ષાના ગુણોની સરેેારાશ $62$ છે. તથા વિચરણ $20$ છે. જે $50$ કરતાં ઓછા ગુણ મેળવે તો વિદ્યાર્થી આ પરિક્ષામાં નાપાસ માનવામાં આવે, તો ખરાબમાં ખરાબ સ્થિતિમાં નાપાસ પનાર વિદ્યાર્થીઓની સંખ્યા...........છે.

  • [JEE MAIN 2022]

નીચે આપેલ માહિતી પરથી બતાવો કે $A$ અને $B$ માંથી કયા સમૂહમાં વધારે ચલન છે?

ગુણ

$10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
સમૂહ  $A$ $9$ $17$ $32$ $33$ $40$ $10$ $9$
સમૂહ $B$ $10$ $20$ $30$ $25$ $43$ $15$ $7$

જો આપેલ આવૃતિ વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $9$ અને$15.08$ છે તો $\alpha^2+\beta^2-\alpha \beta$ ની કિમંત મેળવો.

$x_i$ $2$ $4$ $6$ $8$ $10$ $12$ $14$ $16$
$f_i$ $4$ $4$ $\alpha$ $15$ $8$ $\beta$ $4$ $5$

  • [JEE MAIN 2023]

અહી $x _1, x _2, \ldots \ldots x _{10}$ દસ અવલોકન આપેલ છે કે જેથી $\sum_{i=1}^{10}\left(x_i-2\right)=30, \sum_{i=1}^{10}\left(x_i-\beta\right)^2=98, \beta>2$ અને તેઓના વિચરણ $\frac{4}{5}$ થાય. જો $\mu$ અને $\sigma^2$ એ અનુક્રમે  $2\left( x _1-1\right)+4 \beta, 2\left( x _2-1\right)+$ $4 \beta, \ldots . ., 2\left(x_{10}-1\right)+4 \beta$ ના મધ્યક અને વિચરણ હોય તો $\frac{\beta \mu}{\sigma^2}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2025]