પ્રયોગના $5$  અલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4 $ અને $5.2$  છે. જો આ અવલોકનો પૈકી ત્રણ $1, 2$ અને $6,$  હોય તો બાકીના અવલોકનો કયા હશે ?

  • A

    $2, 9$

  • B

    $5, 6$

  • C

    $4, 7$

  • D

    $3, 8$

Similar Questions

$10$ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $20$ અને $8$ છે.ત્યાર બાદ,એવું જોવામાં આવ્યું કે એક અવલોકન $40$ ને બદલે ભૂલથી $50$ નોંધવામાં આવેલ હતું. તો સાચું વિચરણ $........$ છે.

  • [JEE MAIN 2023]

અવલોકન $a,b,8,5,10 $ નો મધ્યક $ 6$ છે અને વિચરણ $6.80 $ છે. તો નીચે આપેલ પૈકી એક $a$  અને $b$  શકય કિંમત થશે.

  • [AIEEE 2008]

જો બે $200$ અને $300$ અવલોકનો ધરાવતા સમૂહોનો મધ્યક અનુક્રમે $25, 10$ અને તેમનો $S.D.$ અનુક્રમે $3$ અને $4$ હોય તો બંને સમૂહોને ભેગા કરતાં $500$ અવલોકનો ધરાવતા નવા સમૂહનો વિચરણ મેળવો. 

નીચે આપેલ માહિતી પરથી બતાવો કે $A$ અને $B$ માંથી કયા સમૂહમાં વધારે ચલન છે?

ગુણ

$10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
સમૂહ  $A$ $9$ $17$ $32$ $33$ $40$ $10$ $9$
સમૂહ $B$ $10$ $20$ $30$ $25$ $43$ $15$ $7$

ત્રણ અવલોકન $a, b$ અને $c$  આપેલ છે કે જેથી $b = a + c $ થાય છે. જો $a +2$ $b +2, c +2$ નું પ્રમાણિત વિચલન $d$ હોય તો આપેલ પૈકી ક્યૂ સત્ય છે $?$

  • [JEE MAIN 2021]