- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
medium
નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર ${M^0}{L^2}{T^{ - 2}}$ છે?
Aટોર્ક
Bકોણીય વેગમાન
Cગુપ્ત ઉષ્મા
Dઉષ્માવાહકતા
Solution
ગુપ્ત ઉષ્મા $L = \frac{Q}{m} = \frac{{{\rm{Energy}}}}{{{\rm{mass}}}} = \frac{{[M{L^2}{T^{ – 2}}]}}{{[M]}} = [{L^2}{T^{ – 2}}]$
Standard 11
Physics