- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
normal
પાણીના તરંગની ઝડપ $ v $ છે અને તેની તરંગ લંબાઇ $ \lambda$ છે પાણીની ઘનતા $\rho$ છે અને ગુરૂત્વ પ્રવેગ $ g$ છે. તો આ બધા વચ્ચેનો સબંધ દર્શાવો.
A
$v \propto \lambda g^{-1} \rho^{ -1}$
B
$v^2 \propto g\lambda \rho$
C
$v^2 \propto g\lambda$
D
$v^2 \propto g^{-1}\lambda^{ -3}$
Solution
ધારો કે,$ v^x= kg^y \lambda ^z \rho^{\delta} $ છે.
હવે દરેક પદના પરિમાણ મુકતા અને તેમને $ M, L $ અને $T$ ની ઘાત સાથે સરખાવતા, $ \delta= 0$ અને $x = 2, y = 1, z = 1$
Standard 11
Physics
Similar Questions
normal