એક ફોટો સેલને $1\ m$ દૂર મૂકેલા નાના પ્રકાશના ઉદ્દભય વડે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે પ્રકાશનું નાનું ઉદ્દગમ $1/2\ m$ મૂકેલી હોય, તો ફોટો કેથોડ વડે ઉત્સર્જતા ઈલેક્ટ્રોનની સંખ્યા .......છે.
$4$ ના ગુણાંકથી ઘટે છે.
$4$ ના ગુણાંકથી વધે છે.
$2$ ના ગુણાંકથી ઘટે છે.
$2$ ના ગુણાંકથી વધે છે.
ફોટોઈલેક્ટ્રિક અસરમાં યોગ્ય આવૃત્તિનાં મજબૂત તિવ્રતાને બદલે ઓછી તીવ્રતાના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે તો
એક ફોટોન વડે સમાન ગતિઊર્જાવાળા ઈલેકટ્રૉન-પ્રોઝીટ્રૉન જોડકાંનું નિર્માણ થાય છે. જો દરેક કણની ગતિઊર્જા $0.29\ MeV$ હોય, તો ફોટોનની ઊર્જા .......... $MeV$ હોવી જોઈએ.
ફોટોન કોને કહે છે ?
ધાતુના કાર્ય વિધેય કરતાં પાંચ અને દસ ગણી ઊર્જા ધરાવતા ફોટોનનાં બે શેરડા (પૂંજ)ને ધાતુની સપાટી ઉપર વારાફરતી આપાત કરવામાં આવે છે. બે કિસ્સાઓમાં ઉત્સર્જતા ફોટો ઈલેકટ્રોનના મહત્તમ વેગોનો ગુણોત્તર $..........$ થશે.