સમાન તત્વના ન્યૂક્લિયસ અને અણું બંને તેમની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં છે. જો તે તેની ધરા અવસ્થામાં પાછા આવે ત્યારે $\lambda _N$ અને $\lambda _A$ તરંગલંબાઈ ધરાવતા પ્રોટોનનું ઉત્સર્જન કરે છે. તો $\frac{{{\lambda _N}}}{{{\lambda _A}}}$ નો ગુણોત્તર કેટલા ક્રમનો મળે?

  • [JEE MAIN 2018]
  • A

    $10^{-6}$

  • B

    $10$

  • C

    $10^{-1}$

  • D

    $10^{-10}$

Similar Questions

ફોટોન પરનો વિદ્યુતભાર જણાવો. 

દ્રવ્યનું કણ-તરંગ (દ્વૈત) સ્વરૂપ સમજાવો.

ફોટોનનો વેગ કેટલો હોય છે? 

પ્રકાશનું સ્વરૂપ કણ કે તરંગ સ્વરૂપ પૈકી કયું સમજવું તે પ્રક્રિયાના પ્રકાર પર આધાર રાખે છે. તે ઉદાહરણ આપી સમજાવો. 

એક સ્થાયી હીલીયમના પરમાણુની તરંગલંબાઈ $0.1\ \mathring A $ છે. ફોટોનની ઉત્સર્જનને લીધે પરમાણુની અથડામણ પામતી ઊર્જા કેટલા ................. $eV$ હશે?