ધાતુની સપાટી પર ફોટોન આપાત થયા બાદ, સપાટીમાંથી ફોટોઈલેકટ્રૉનનું ઉત્સર્જન થવા માટે લાગતો સમય આશરે ........... હોય છે.
$10^{-10}\ s$
$10^{-16}\ s$
$10^{-1}\ s$
$10^{-4}\ s$
જ્યારે ફોટો ઈલેક્ટ્રીક સેલથી $0.2\ m$ અંતરે એકવર્ણીં પ્રકાશનો બિંદુવત સ્ત્રોત મૂકેલ હોય ત્યારે તેનો કટ ઓફ વોલ્ટેજ અને સંતૃપ્ત વિદ્યુતપ્રવાહ અનુક્રમે $0.6$ વોલ્ટ અને $18\ mA$ છે. જો સમાન સ્ત્રોતને ફોટો ઈલેક્ટ્રીક સેલથી $0.6\ m$ દૂર મૂકવામાં આવે તો......
$500\ m$ તરંગ લંબાઈના રેડિયો તરંગોના ઉત્સર્જનના $10\ kW$ પાવરના સામાન્ય તરંગ ટ્રાન્સમીટર વડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધો.
એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ $16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}$ ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુકુમે $2 m$ અને $4 m$ અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક)_______$\times 10^{-8} \mathrm{Wm}^{-2}$છે.
પ્લાંકના અચળાંકનું મૂલ્ય કેટલું છે?