ઇલેકટ્રોન અને ફોટોનની તરંગલંબાઇ સમાન છે. ફોટોનની ઊર્જા $E$ અને ઇલેકટ્રોનનું વેગમાન $p$ છે. તો $p/ E$ કેટલો થાય?
$3 \times10^8$
$3.33\times 10^{-9}$
$9.1 \times10^{-31}$
$6.64 \times 10^{-34}$
જો ફોટોનનું વેગમાન $p$ હોય, તો તેની આવૃત્તિ ........
ફોટોઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની તીવ્રતા પર કોણ આધાર રાખે છે.
$10^{-5}\,Wm^{-2}$ તીવ્રતાનો પ્રકાશ, $2 \,cm^2$ જેટલું સપાટીનું ક્ષેત્રફળ ધરાવતા સોડિયમ ફોટોસેલ પર પડે છે. સોડિયમના ઉપરના $5$ સ્તરો આપાત પ્રકાશનું શોષણ કરે છે તેમ ધારીને વિકિરણની તરંગ પ્રકૃતિ મુજબ ફોટો ઈલેક્ટ્રીક ઉત્સર્જન માટે કેટલો સમય લાગશે તે નક્કી કરો. ધાતુનું કાર્યવિધેય લગભગ $2\, eV$ જેટલું આપેલું છે. તમારો જવાબ શું સૂચવે છે?
$18\, W\, m^{-2}$ તીવ્રતા ધરાવતો પ્રકાશ અપારદર્શક સપાટી પર સપાટીને લંબરૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ $20\,m^{2} $ હોય તો $30\,min$ માં સપાટી પર લાગતું સરેરાશ બળ.....