જો ફોટોનનું વેગમાન $p$ હોય, તો તેની આવૃત્તિ ........

  • A

    $ph/c$

  • B

    $pc/h$

  • C

    $mh/c$

  • D

    $mc/h$

Similar Questions

$2\,mW$ નું લેસર $500\,nm$ તરંગલંબાઈ પર કામ કરે છે.દર સેક્ન્ડે ઉત્પન્ન થતાં ફોટોનની સંખ્યા કેટલી હશે? [ પ્લાંકનો અચળાંક $h = 6.6 \times 10^{-34}\,Js,$ પ્રકાશની ઝડપ $c = 3.0\times 10^8\,m/s$ ]

  • [JEE MAIN 2019]

જ્યારે પ્રકાશ સપાટી પર આપાત થાય ત્યારે ફોટો ઈલેક્ટ્રોન વડે ઉત્સર્જન થાય છે ફોટો ઈલેક્ટ્રોન માટે . . . . . . .

આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રીક સમીકરણ મુજબ, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને આપાત વિકિરણની આવૃત્તિનો આલેખ કેવો થાય?

  • [AIPMT 2004]

સ્થિર સ્થિતિમાં રહેલ એક વસ્તુ $20\,mW$ પાવર (કાર્યત્વારા) ધરાવતા અને $300\,ns$ સમયગાળો ધરાવતા પ્રકાશ સ્પંદનનું શોષણ કરે છે.પ્રકાશની ઝડપ $3 \times 10^8\,m/s$ ધારતાં વસ્તુનું વેગમાન $........\times 10^{-17} kg\,m / s$ ને બરાબર થશે.

  • [JEE MAIN 2023]

$10^{-5}\,Wm^{-2}$ તીવ્રતાનો પ્રકાશ, $2 \,cm^2$ જેટલું સપાટીનું ક્ષેત્રફળ ધરાવતા સોડિયમ ફોટોસેલ પર પડે છે. સોડિયમના ઉપરના $5$ સ્તરો આપાત પ્રકાશનું શોષણ કરે છે તેમ ધારીને વિકિરણની તરંગ પ્રકૃતિ મુજબ ફોટો ઈલેક્ટ્રીક ઉત્સર્જન માટે કેટલો સમય લાગશે તે નક્કી કરો. ધાતુનું  કાર્યવિધેય લગભગ $2\, eV$ જેટલું આપેલું છે. તમારો જવાબ શું સૂચવે છે?