એક લેસરમાંથી $6 \times 10^{14} \;Hz $ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉદભવે છે. ઉત્સર્જાતો પાવર $2 \times 10^{-3} \;W$ છે. આ સ્ત્રોતમાંથી પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતા સરેરાશ ફોટોનની સંખ્યા કેટલી હશે?
$5 \times 10^{16}$
$5 \times 10^{17}$
$5 \times 10^{14}$
$5 \times 10^{15}$$\;$
દ્રવ્યમાંથી થતા ફોટો ઇલેકટ્રીક ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5500 \mathring A$ છે. જ્યારે દ્રવ્ય પર
$A.$ $75\,W$ નો પારરક્ત ગોળાનું
$B.$ $10\,W$ ના પારરક્ત ગોળાનું
$C.$ $75\,W$ ના પારજાંબલી ગોળાનું
$D.$ $10\,W$ ના પારજાંબલી ગોળાનું
એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ફોટો ઈલેકટ્રોન ઉત્સર્જિત થશે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
પ્રકાશના બિંદુવત સ્ત્રોત વડે પ્રકાશિત કરેલ એક ફોટો ઈલેક્ટ્રીક સેલ $1\ m$ દૂર મૂકેલો છે. જો સ્ત્રોતને $2\ m$ દૂર મૂકવામાં આવે તો.....
હિલિયમ-નિયોન લેસર વડે $667 \;nm $ તરંગલંબાઇવાળો એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. ઉત્સર્જિત પાવર $9\;mW$ છે. કોઈ ટાર્ગેટ પર આ પ્રકાશને આપાત કરવામાં આવે ત્યારે પ્રતિ સેકન્ડે આપત થતાં ફોટોનની સરેરાશ સંખ્યા કેટલી હશે?
પદાર્થનું કાર્ય વિધેય $3.0 \mathrm{eV}$ છે. આ પદાર્થાંમાંથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે તે માટે પ્રકાશની સૌથી મોટી તરંગલંબાઈ, લગભગ_________હશે.
કોઈ અવકાશયાન માં એક દિવસ એ પૃથ્વી પરના બે દિવસ જેટલો છે. પૃથ્વીની સાપેક્ષે અવકાશયાન ની ઝડપ કેટલી હશે?