એક બલ્બનો પાવર $60$  મિલિ વોલ્ટ અને પ્રકાશની તરંગ લંબાઈ $6000\, \mathring A $ છે. તો એક સેકન્ડમાં બલ્બ દ્વારા ઉત્સર્જિત થતાં ફોટોનની સંખ્યા શોધો.

  • A
    $1.8 \times 10^{17} $ફોટોન/સેકન્ડ
  • B
    $0.9 \times 10^{16}$ફોટોન/સેકન્ડ
  • C
    $1.4 \times 10^{18}$ ફોટોન/સેકન્ડ
  • D
    $2.0 \times 10^{17}$ ફોટોન/સેકન્ડ

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી.

ઇલેકટ્રોનની સ્થિર દળ ઊર્જા $0.51 \ MeV$ છે.તો ઇલેકટ્રોનના $0.8 \ c$ વેગથી ગતિ કરે,ત્યારે ગતિઊર્જામાં ............. $MeV$ વધારો થાય?

જ્યારે સપાટી પર આપાત થતાં પ્રકાશની તીવ્રતા $1\ W/m^2$ અને તરંગ લંબાઈ $5 \times 10^{-7}m$ હોય તો પૃષ્ઠ વડે સંપૂર્ણ શોષણ છે. જો $100$ ફોટોન એક ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે અને પૃષ્ઠનું ક્ષેત્રફળ $1\ cm^2$ હોય તો ફોટો ઈલેક્ટ્રીક વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

પ્રકાશનું સ્વરૂપ કણ કે તરંગ સ્વરૂપ પૈકી કયું સમજવું તે પ્રક્રિયાના પ્રકાર પર આધાર રાખે છે. તે ઉદાહરણ આપી સમજાવો. 

$2.48\; eV$ ઊર્જના ફોટોનની તરંગલંબાઈ ($\mathring A$) આશરે કેટલી છે?