ફોટોનના દળનું સૂત્ર લખો.
$6840\,\mathop A\limits^o $ તરંગલંબાઈ માં ફોટોનની ઊર્જા ........$eV$
બે બલ્બને $5\%$ ઊર્જા આપવામાં આવે તો તે દ્રશ્યમાન પ્રકાશની જેમ વર્તેં છે. $100$ વોટ ના લેમ્પ વડે પ્રતિ સેકન્ડે કેટલા કવોન્ટમ ઉત્સર્જાતા હશે? (દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ $5.6 \times10^{-5} cm$)
જેમના ફોટોનની ઊર્જા અનુક્રમે $3.8 \,eV$ અને $1.4\, eV$ હોય તેવી બે જુદી જુદી આવૃતિના બનેલા પ્રકાશને જેનું કાર્યવિધેય $0.6 \,eV$ હોય તેવી ધાતુની સપાટી ઉપર ક્રમશ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાતા ઈલેકટ્રોન્સની મહત્તમ ઝડપોનો ગુણોત્તર...... હશે
કોમ્પટન ઈફેક્ટ શેનું સમર્થન કરે છે ?