ફોટોઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની તીવ્રતા પર કોણ આધાર રાખે છે.
વર્કફંકશન
ફોટોપ્રવાહ
સ્પેયિંગ પોટેન્ટયિલ
ફોટોઇલેક્ટ્રોનની મહતમ ગતિઊર્જા
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી.
ફોટોન કોને કહે છે ?
$6600 A ^{\circ}$ તરંગલંબાઈના એકરંગી પ્રકાશના $25\,watt$નl સ્ત્રોત દ્વારા પ્રતિ સેકન્ડ બહાર નીકળતા ફોટોનની સંખ્યા શોધો. ફોટો ઈલેક્ટ્રીક પ્રભાવની $3\%$ કાર્યક્ષમતા ધારીએ તો ફોટોઈલેક્ટ્રીક પ્રવાહ શોધો.
એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી ખુબ જ દૂર છે. ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ $3\, {eV}$ ની ઉર્જાથી ગતિ કરવાનું શરૂ છે. પ્રોટોન ઇલેક્ટ્રોનને પકડે છે અને બીજી ઉત્તેજિત સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુની રચના કરે છે. આ પ્રક્રિયા દરમિયાન પરિણમતો ફોટોન $4000\, \mathring {{A}}$ થ્રેશોલ્ડ તરંગલંબાઇની પ્રકાશ ફોટોસંવેદી ધાતુ પર આપાત થાય છે. તો ઉત્સર્જીત ફોટોઇલેક્ટ્રોનની મહતમ ગતિઉર્જા કેટલા ${eV}$ હશે?