- Home
- Standard 12
- Physics
11.Dual Nature of Radiation and matter
medium
$60\ W$ ના એક વિધુતબલ્બમાંથી દર સેકંડે ઉત્સર્જિત થતા ફોટોન્સની સંખ્યા ........... છે. ફોટોનની તરંગલંબાઈ $660\ nm$ છે. $(h = 6.6 \times 10^{-34}\ Js)$
A
$1.5 \times 10^{20}$
B
$3 \times 10^{20}$
C
$2 \times 10^{20}$
D
$2 \times 10^{-20}$
Solution
$60\ W$ ના વિર્ધુતબલ્બમાંથી દર સેકંડે ઉત્સર્જાતી વિકિરણ ઊર્જા $= 60\ J$ $E = 60\ J$
જો આ વિકિરણ ઊર્જા અને $\lambda$ તરંગલંબાઈ ($f$ આવૃત્તિ)વાળા $n$ ફોટોન્સની બનેલી હોય, તો
$E\,\, = \,\,nh{f}\,\, = \,\,\frac{{nhc}}{\lambda }$
$\therefore \,\,n\,\, = \,\,\frac{{E\lambda }}{{hc}}\,\,\, = \,\,\frac{{60\,\, \times \,\,660\,\, \times \,\,{{10}^{ – 9}}}}{{6.6\,\, \times \,\,{{10}^{ – 34}} \times \,\,3\,\, \times \,\,{{10}^8}}}$
$\, = \,\,2\,\, \times \,\,{10^{20}}$ ફોટોન્સ /સેકન્ડ
Standard 12
Physics
Similar Questions
medium