નીચેનામાંથી કઈ અસર $em$ વિકિરણના કવોન્ટમ સ્વભાવને ટેકો આપે છે? $(1)$ ફોટો ઇલેકટ્રીક અસર $(2)$ કોમ્પ્ટન અસર $(3)$ ડોપ્લર અસર $(4)$ ક્ષેત્ર અસર
$1$ અને $2$
$2$ અને $3$
$3$ અને $4$
$4$ અને $1$
એક પ્રોટોન ઈલેક્ટ્રોન કરતાં $1840$ ગણો ભારે છે. જ્યારે તે $1\ kV$ ના સ્થિતિમાનના તફાવત પ્રવેગિત કરવામાં આવે તો તેની ગતિ ઊર્જા કેટલા ................ $keV$ હશે?
એક લેસર પુંજ $(\lambda = 633\ nm)$ નો પાવર $3\ mW$ છે. જો તેના આડછેદ નું ક્ષેત્રફળ $3\ mm^2$ હોય તો આ સ્તંભ વડે સપાટી પર લાગતું દબાણ કેટલું હશે? (ધારો કે આ સંપૂર્ણ પરાવર્તક છે અને સામાન્ય પ્રકાશ આપાત થાય છે.)
$1 \;MeV$ ઊર્જા ધરાવતા ફોટોનનું વેગમાન $kg m/s $ માં કેટલું થાય?
જ્યારે સપાટી પર આપાત થતાં પ્રકાશની તીવ્રતા $1\ W/m^2$ અને તરંગ લંબાઈ $5 \times 10^{-7}m$ હોય તો પૃષ્ઠ વડે સંપૂર્ણ શોષણ છે. જો $100$ ફોટોન એક ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે અને પૃષ્ઠનું ક્ષેત્રફળ $1\ cm^2$ હોય તો ફોટો ઈલેક્ટ્રીક વિદ્યુતપ્રવાહ કેટલો હશે?
પ્રકાશનું સ્વરૂપ કણ કે તરંગ સ્વરૂપ પૈકી કયું સમજવું તે પ્રક્રિયાના પ્રકાર પર આધાર રાખે છે. તે ઉદાહરણ આપી સમજાવો.