ઉદગમ થી નજીકના વિસ્તારમાં વિદ્યુતચુંબકીય તરંગોમાં $\mathop E\limits^ \to $ અને $\mathop B\limits^ \to $ સળિયો ..... દોલનો કરે છે.
પરસ્પર સમાંતર અને સમાન કળામાં
પરસ્પર લંબ અને સમાન કળામાં
પરસ્પર સમાંતર અને $\pi /2$ જેટલા કળાના તફાવતમાં
પરસ્પર લંબ અને $\pi /2$ જેટલા કળાના તફાવતમાં
$+z$ દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ $1\times10^{14}\, hertz$ અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $4\, V/m$ છે. જો ${\varepsilon_0}=\, 8.8\times10^{-12}\, C^2/Nm^2$ હોય તો આ વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા કેટલી હશે?
એક સમતલીય વિદ્યુતચુંબકિય તરંગમાં વિઘુત ક્ષેત્ર ના દોલનની આવૃત્તિ $\mathrm{f}=5 \times 10^{10} \mathrm{~Hz}$ અને કંપવિસ્તાર $50$ $\mathrm{Vm}^{-1}$ છે. તો આ તરંગની કુલ વિદ્યુતચુંબકિય ક્ષેત્રની ઉર્જા ધનતા .........
$\left[\varepsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 / \mathrm{Nm}^2\right.$ લેવુ]
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે $x-$દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ માટે સાચી શક્ય દિશાઓ આપે છે?
એક સમતલ $E M$ તરંગ $x$-દિશામાં પ્રસરે છે. તેને $4 \mathrm{~mm}$ ની તરંગ લંબાઈ છે. જો વિદ્યુતક્ષેત્ર $y$-દિશામાં $60 \mathrm{Vm}^{-1}$ ના મહતમ મૂલ્ય સાથે પ્રવર્તતું હોય તો સુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ . . . . . . .છે.