પ્રગામી (પ્રસરતા) વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્રની મહત્તમ કિંમત $20nT$ છે.વિદ્યૂતક્ષેત્રે તીવ્રતાની મહત્તમ કિંમત ________$Vm^{-1}$ થશે.
$3 $
$6 $
$9$
$12$
વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ......ને સમાંતર હોય છે ?
એક એન્ટીનાને $6.25$ જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા ડાઈલેકટ્રીક માધ્યમમાં મૂકવામાં આવે છે. જો આ એન્ટીનાની મહત્તમ લંબાઈ $5.0\, mm$ હોય તો તે......... જેટલી ન્યૂનતમ આવૃત્તિનું સિગ્નલ વિકેરીત કરી શકશે.
(ડાયઈલેકટ્રીક માધ્યમ માટે $\mu_{ r }=1$ આપેલ છે)
વિદ્યુતયુંબકીય તરંગની સમતલમાં આવૃત્તિ $28\,MHz$ છે. તથા તે $x-$દિશામાં પ્રસારીત થઈ રહી છે. દરેક અલગ બિંદુ માટે વિદ્યુતક્ષેત્ર $9.3\,V / m$ જે ઘન $y-$દિશામાં છે તો ચુંબકીયક્ષેત્ર અને તેની દિશા શું હશે?
$100 \,W$ ના બલ્બમાંથી વિકિરણથી $3\, m$ દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. બલ્બની કાર્યક્ષમતા (Efficiency) $2.5 \%$ છે અને તે બિંદુવત ઉદગમ છે તેમ ધારો.