- Home
- Standard 12
- Physics
8.Electromagnetic waves
medium
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ : સમય સાથે બદલાતું જતું વિદ્યુતક્ષેત્ર એ બદલાતા યુંબકીય ક્ષેત્રનું ઉદગમ છે ને તેનાથી ઉલટું, તેથી. વિદ્યુત અથવા ચુંબુકીય ક્ષેત્રમાં વિક્ષોભ $EM$ તરંગો ઉત્પન્ન કરશે.
વિધાન $II$ : દ્રવ્ય માધ્યમાં, $EM$ તરંગ $v =\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}$ જેટલી ઝડપ સાથે ગતિ કરે છે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.
A
વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે
B
વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે
C
વિધાન $I$ સાચું છે, પણ વિધાન $II$ ખોટું છે
D
વિધાન $I$ ખોટું છે, પણ વિધાન $II$ સાચું છે
(JEE MAIN-2022)
Solution
The statement $II$ is wrong as the velocity of $sm$ wave in a medium is $\frac{1}{\sqrt{\mu \varepsilon}}=\frac{1}{\sqrt{\mu_{0} \mu_{ r } \varepsilon_{0} \varepsilon_{ r }}}$.
Standard 12
Physics