વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર ....... હોય છે.
સમાન કળામાં અને એકબીજાને લંબરૂપે હોય છે.
વિરુધ્ધ કળામાં અને એકબીજાને લંબરૂપે હોય છે.
સમાન કળામાં અને એકબીજાને સમાંતર હોય છે.
વિરુધ્ધ કળામાં અને એકબીજાને સમાંતર હોય છે.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર ${B_y} = \left( {2 \times {{10}^{ - 7}}} \right)\sin \left( {0.5 \times {{10}^3}x + 1.5 \times {{10}^{11}}t} \right)T$ સૂત્ર વડે આપવામાં આવે છે.
$(a)$ તરંગની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે ?
$(b)$ વિધુતક્ષેત્ર માટેનું સમીકરણ લખો
$c,{\mu _0},{ \in _0}$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપો.
પ્રગામી (પ્રસરતા) વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્રની મહત્તમ કિંમત $20nT$ છે.વિદ્યૂતક્ષેત્રે તીવ્રતાની મહત્તમ કિંમત ________$Vm^{-1}$ થશે.
કયા વૈજ્ઞાનિકે સૌ પ્રથમ પ્રયોગશાળામાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા ?
જ્યારે વિદ્યુતચુંબકીય તરંગ ડાઈઈલેકટ્રીક માધ્યમમાં પસાર થાય ત્યારે નિર્ગમન પામતા તરંગની ......