વિદ્યુતચુંબકીય તરંગો માટે, ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર $3×10^{-10 }\,T $ અને સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ......
$9 × 10^{-2} \,V/m$
$3× 10^{-10}\, V/m$
$3 × 10^{-2} \,V/m$
$1 × 10^{-18 }\, V/m$
એક વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર
$\overrightarrow{\mathrm{B}}=3 \times 10^{-8} \sin \left(1.6 \times 10^{3} \mathrm{x}+48 \times 10^{10} \mathrm{t}\right) \hat{\mathrm{j}}\; \mathrm{T}$ મુજબ આપવામાં આવે તો તેના માટે વિદ્યુતક્ષેત્ર કેટલું હોવું જોઈએ?
$110\,W$ પ્રકાશીય બલ્બની લગભગ $10\%$ કાર્યત્વરા દ્રશ્ય વિકીરણમાં રૂપાંતરીત થાય છે.બલ્બથી $1\,m$ થી $5\,m$ અંતરે દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતામાં ફેરફાર $a \times 10^{-2}\,W / m ^2$. '$a$'નું મૂલ્ય $.....$ હશે.
વિદ્યુતચુંબુકીય તરંગોની તીવ્રતા $0.02$ વૉટ/મીટર $^2$ હોય અને અવકાશમાં તેનો વેગ $3 ×10^8 ms^{-1}$ હોય તો વિકિરણની ઊર્જા ઘનતા ..... $Jm^{-2}$ છે.
સમતલ વિદ્યુતચુંબકીય તરંગ $E_z = 100\, cos (6 ×10^8 \,tc + 4x) V/m .......$ વક્રિભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરતું હશે.
$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના એક ચોસલા પર કોઈ પ્રકાશ આપાત થાય છે. જે $4\%$ પ્રકાશ પરાવર્તિત થતો હોય અને આપાત પ્રકાશના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર $30 \,V/m$ હોય, તો કાચના માધ્યમમાં પ્રસરતા તરંગ માટેના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલા ......$ V/m$ હશે?