$1 \,kilo $ પરિભ્રમણ/સેકન્ડની આવૃત્તિથી દોલિત થતા વિદ્યુતભાર વડે વિકેરિત થતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ .....$km$

  • A

    $100$

  • B

    $200$

  • C

    $300$

  • D

    $400$

Similar Questions

મુક્ત અવકાશમાં ઇવિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું $r.m.s.$ મૂલ્ય $E_{rms} = 6\, V m^{-1}$ છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય?

  • [NEET 2017]

એક વિકિરણ માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે.

$\vec E = 2{E_0}\,\hat i\,\cos\, kz\,\cos\, \omega t$

તો તેના માટે ચુંબકીયક્ષેત્ર $\vec B$ કેટલું હશે?

  • [JEE MAIN 2017]

સમતલ ચુંબકીયક્ષેત્ર તરંગમાં ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }( x , t )=\left[1.2 \times 10^{-7} \sin \left(0.5 \times 10^{3} x +1.5 \times 10^{11} t \right) \hat{ k }\right] T$ હોય તો વિદ્યુતક્ષેત્ર શોધો.

  • [JEE MAIN 2020]

મુક્ત અવકાશમાં ગતિ કરતાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ $30 \;{MHz}$ છે. અવકાશ અને સમયના ચોક્કસ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $6\; {V} / {m}$ છે. તે બિંદુએ ચુંબકીયક્ષેત્ર ${x} \times 10^{-8}\; {T}$ જેટલું હોય તો ${x}$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2021]

એક બલ્બ બધી દિશામાં સમાન રીતે લીલા રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. બલ્બ વિદ્યુત પાવરનું વિદ્યુતચુંબકીય તરંગમાં રૂપાંતર કરવા $3\%$ કાર્યક્ષમ છે અને તે $100\,W$ નો પાવર વાપરે છે. બલ્બથી $5\,m$ અંતરે વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલા $V/m$ હશે?

  • [JEE MAIN 2014]