વિદ્યુતચુંબકીય તરંગોમાં દોલિત વિદ્યુત અને ચુંબકીય સદિશ ...
સમાન દિશામાં પરંતુ $90^o$ નો કળા તફાવત હોય છે.
સમાન દિશામાં અને સમાન કળામાં હોય છે.
પરસ્પર લંબ દિશામાં અને સમાન કળામાં હોય છે.
પરસ્પર લંબ દિશામાં અને $90^o$ નો કળા તફાવત હોય છે.
મુક્ત અવકાશમાં ઇવિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું $r.m.s.$ મૂલ્ય $E_{rms} = 6\, V m^{-1}$ છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય?
સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $E =-301.6 \sin ( k z-\omega t ) \hat{ a }_{x}+452.4 \sin ( k z-\omega t ) \hat{ a }_{y}\, \frac{ V }{ m }$ વડે આપવામાં આવે છે. આ તરંગ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ..........વડે આપી શકાય.
[આપેલ : પ્રકાશની ઝડપ $c =3 \times 10^{8} \,ms ^{-1}$, શુન્યાવકાશની પરમીએબિલીટી $\mu_{0}=4 \pi \times 10^{-7} \,NA ^{-2}$]
વિદ્યુતચુંબકીય તરંગોનો લબગત સ્વભાવ કઇ ઘટનાથી મળે?
વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ ....... સમાન હોય છે.
ઓઝોન સ્તર ક્યા લેવલ સુધીના તરંગોને રોકે છે.