એક વિધુતચુંબકીય તરંગ $-Z $ દિશામાં આગળ વઘતો હોય તો $E$ અને $ B$ ના ઘટકો કયા હશે?
$ {E_x},\,{B_y} $
$ {E_y},\,{B_x} $
$ {E_z},\,{B_x} $
$ {E_y},\,{B_z} $
બલ્બથી બમણા અંતરે રહેલાં બિંદએ પ્રકાશની તીવ્રતા કેટલી થશે ? જ્યારે રૂમની લંબાઈમાંથી પસાર થાય ત્યારે ખરેખર લેસર બીમના પ્રકાશની તીવ્રતા અચળ રહે છે. અચળ તીવ્રતા રહેવા માટે લેસર બીમની કઈ ભૌમિતિક લાક્ષણિકતા જવાબદાર છે જે બલ્બના પ્રકાશના કિસ્સામાં ગેરહાજર છે.
ઓઝોન સ્તર ક્યા લેવલ સુધીના તરંગોને રોકે છે.
વિદ્યુતચુંબકીય તરંગના ગુણધર્મો વિશે કયું વિધાન ખોટું છે?
$y-$અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $6.0 \times 10^{-7}\,T$ છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે.
વિધુતચુંબકીય તરંગની તીવ્રતમાં વિધુક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘટકોના યોગદાનનો ગુણોત્તર ......... છે
$(c=$ વિધુતચુંબકીય તરંગની ઝડપ)