એક વિધુતગોળો $800W$ પાવરનું ઉત્સર્જન કરે છે. આ ગોળાથી $3.5 \,m$ દૂર વિધુતક્ષેત્રનુ મહતમ મૂલ્ય કેટલા .....$V/m$ હશે?

  • A

    $56.7$

  • B

    $62.6$

  • C

    $39.3$

  • D

    $47.5 $

Similar Questions

વિધુતચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો. 

$z-$ દિશામાં ગતિ કરતું સમતલીય વિધુતચુંબકીય તરંગ $\vec E = {E_0}\,\sin \,(kz - \omega t)\hat i$ અને $\vec B = {B_0}\,\sin \,(kz - \omega t)\hat j$ વર્ણવેલું છે. બતાવો કે,

$(i)$ તરંગની સરેરાશ ઊર્જા ઘનતા $U$ સરેરાશ $ = \frac{1}{4}{ \in _0}E_0^2 + \frac{1}{4}.\frac{{B_0^2}}{{{\mu _0}}}$ વડે આપવામાં આવે છે.

$(ii)$ સમય આધારિત તરંગની તીવ્રતા $I$ સરેરાશ $ = \frac{1}{2}c{ \in _0}E_0^2$ વડે આપવામાં આવે છે.

વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ ....... સમાન હોય છે.

એક રેડિયો ટ્રાન્સમીટર $830\, kHz$ જેટલી આવૃતિનું પ્રસરણ કરે છે. ટ્રાન્સમીટરથી અમુક અંતરે $4.82\times10^{-11}\,T$ જેટલુ ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે. તો તેનું વિદ્યુતક્ષેત્ર અને તરંગલંબાઈ અનુક્રમે કેટલા હશે?

  • [AIEEE 2012]

$40c{m^2}$ ક્ષેત્રફળ ઘરાવતા અરીસા પર $6\,W/{m^2}$ તીવ્રતા ઘરાવતું $EM$ તરંગ આપાત કરતા અરીસા પર કેટલું બળ લાગે?