વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રકૃતિ .......છે.
સંગત
સ્થિર સંગત
લંબગત
સ્થિર લંબગત
કોઈ પારદર્શક માધ્યમની સાપેક્ષ પરમીએબીલીટી અને પરમિટિવિટી, $\mu_{\mathrm{r}}$ અને $\epsilon_{\mathrm{r}}$ અનુક્રમે $1.0$ અને $1.44$ છે. આ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?
${\varepsilon _0}$ અને ${\mu _0}$ એ અનુક્રમે શૂન્યાવકાશમાં વિદ્યુત પરમિટિવિટી અને ચુંબકીય પરમીએબીલીટી છે. માધ્યમમાં તેને અનુરૂપ રાશિ $\varepsilon $ અને $\mu $ હોય, તો માધ્યમનો વક્રીભવનાંક શું થાય?
એક રેડિયો ટ્રાન્સમીટર $830\, kHz$ જેટલી આવૃતિનું પ્રસરણ કરે છે. ટ્રાન્સમીટરથી અમુક અંતરે $4.82\times10^{-11}\,T$ જેટલુ ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે. તો તેનું વિદ્યુતક્ષેત્ર અને તરંગલંબાઈ અનુક્રમે કેટલા હશે?
જો સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર
$B = 100 \times {10^{ - 8}}\,\sin \,\left[ {2\pi \times 2 \times {{10}^{15}}\,\left( {t - \frac{x}{c}} \right)} \right]$
મુજબ આપી શકાય તો તેની સાથે સંકળાયેલા મહત્તમ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
(પ્રકાશની ઝડપ $=3\times 10^8\, m/s$)
એક સમતલ $E M$ તરંગ $x$-દિશામાં પ્રસરે છે. તેને $4 \mathrm{~mm}$ ની તરંગ લંબાઈ છે. જો વિદ્યુતક્ષેત્ર $y$-દિશામાં $60 \mathrm{Vm}^{-1}$ ના મહતમ મૂલ્ય સાથે પ્રવર્તતું હોય તો સુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ . . . . . . .છે.