વિદ્યુતચુંબુકીય તરંગોની તીવ્રતા $0.02$ વૉટ/મીટર $^2$ હોય અને અવકાશમાં તેનો વેગ $3 ×10^8 ms^{-1}$ હોય તો વિકિરણની ઊર્જા ઘનતા ..... $Jm^{-2}$ છે.
$6.67 ×10^{11}$
$6.67 ×10^{-11}$
$1.5 ×10^{10}$
$1.5 ×10^{-10}$
વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર $...........$ થશે.
શૂન્યઅવકાશમાં વિધુતચુંબકીય તરંગની ઊર્જા
શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો $E _x= E _{ o } \sin ( kz -\omega t)$ અને $B _y= B _{ o } \sin ( kz -\omega t )$ વડે દર્શાવવામાં આવે છે. તો $E _{ o }$ અને $B _0$ વચ્યેનો ખરો સંબંધ
વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $\mathrm{B}_{\mathrm{y}}=\left(3.5 \times 10^{-7}\right) \sin \left(1.5 \times 10^3 x+0.5 \times\right.$ $\left.10^{11} t\right)$ થી આપવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર ......... હશે.
બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W$ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5 m $ અંતરે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની મહત્તમ કિંમત શોધો.