આપેલ વિદ્યુતયુંબકીય તંરગ માટે વિદ્યુતક્ષેત્ર $\mathrm{E}_{\mathrm{y}}=\left(600 \mathrm{~V} \mathrm{~m}^{-1}\right) \sin (\mathrm{Wt}-\mathrm{kx})$ થી અપાય છે. સાથે સંકળાયેલ પ્રકાશ કિરણપૂંજ ની તીવ્રતા $(W/ \mathrm{m}^2$ માં). . . .થશે.
$\left(\epsilon_0=9 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\right.$ આપેલ છે.)
$486$
$243$
$729$
$972$
$c,{\mu _0},{ \in _0}$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપો.
જો વિદ્યુતચુંબકીય તરંગ ધન $x$-દિશામાં પ્રસરતા હોય અને $y$ અને $z-$ દિશામાં અનુક્રમે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રના સદિશના દોલનો હોય, તો $Ey$ અને $Bz$ ના સમીકરણ લખો.
સમતલીય વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર $\overrightarrow{ E }= E _{0}(\hat{ x }+\hat{ y }) \sin ( kz -\omega t )$ મુજબ હોય, તો ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો $E _x= E _{ o } \sin ( kz -\omega t)$ અને $B _y= B _{ o } \sin ( kz -\omega t )$ વડે દર્શાવવામાં આવે છે. તો $E _{ o }$ અને $B _0$ વચ્યેનો ખરો સંબંધ
તરંગની તરંગલંબાઇથી સ્વતંત્ર કઇ રાશિ હોય છે.?