નીચેના પૈકી કઈ રાશિમાં ફેરફાર થાય તો, શૂન્યાવકાશમાં પ્રકાશના વેગમાં ફેરફાર થાય?

  • A

    આવૃત્તિ

  • B

    તરંગલંબાઈ

  • C

    કંપવિસ્તાર

  • D

    ઉપરનામાંતી એકપણ નહી

Similar Questions

એક એન્ટીનાને $6.25$ જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા ડાઈલેકટ્રીક માધ્યમમાં મૂકવામાં આવે છે. જો આ એન્ટીનાની મહત્તમ લંબાઈ $5.0\, mm$ હોય તો તે......... જેટલી ન્યૂનતમ આવૃત્તિનું સિગ્નલ વિકેરીત કરી શકશે.

(ડાયઈલેકટ્રીક માધ્યમ માટે  $\mu_{ r }=1$ આપેલ છે)

  • [JEE MAIN 2022]

એક વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ $25MHz$  છે. આ તરંગમાં કોઈ સમયે કોઈ બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય  $ 6.3VM^{-1}$  હોય તો તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય .....  $Wb/m^{2} $ છે.

ઇથર માધ્યમના અધિતર્કને કયા વૈજ્ઞાનિકે નકાર્યો ? 

શૂન્યાવકાશમાં એક રેખીય ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગ $E=3.1 \cos \left[(1.8) z-\left(5.4 \times 10^{6}\right) {t}\right] \hat{{ i }}\, {N} / {C}$ એ $z=a$ આગળ સંપૂર્ણ પરાવર્તિત દિવાલ પર લંબરૂપે આપત થાય છે. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2021]

$10\, cm^2$ જેટલા ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર સૂર્યના વિકિરણના લીધે લાગતું બળ કેટલું?