વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર અનુક્રમે $\vec{E}=E_{0} \hat{i}$ અને $\vec{B}=B_{0} \hat{k}$ વડે આપવામાં આવે છે. વિદ્યુતચુંબકીય તરંગની દિશા કઈ હશે?
$\hat{j}$
$(\hat{k})$
$(-\hat{k})$
$(-\hat{j})$
ઉદ્દભવસ્થાનમાંથી $8.196×10^6 $ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગો પ્રસરે છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગલંબાઈ કેટલા .....$cm$ થાય ?
મુક્ત અવકાશમાં ઇવિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું $r.m.s.$ મૂલ્ય $E_{rms} = 6\, V m^{-1}$ છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય?
વિદ્યુતયુંબકીય તરંગની સમતલમાં આવૃત્તિ $28\,MHz$ છે. તથા તે $x-$દિશામાં પ્રસારીત થઈ રહી છે. દરેક અલગ બિંદુ માટે વિદ્યુતક્ષેત્ર $9.3\,V / m$ જે ઘન $y-$દિશામાં છે તો ચુંબકીયક્ષેત્ર અને તેની દિશા શું હશે?
વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર $...........$ થશે.
$100\;Hz$ આવૃતિ ધરાવતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી થાય?