જો ટીવી પ્રસારણનું એન્ટેના $128 \,km$  ત્રિજ્યાનો વિસ્તાર ઘેરાતું હોય, તો એન્ટેનાની ઊચાઈ કેટલા ....$m$ હોવી જોઈએ?

  • A

    $1150$

  • B

    $1280 $

  • C

    $1230$

  • D

    $1170$

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $1 V/m $ છે,વિદ્યુતક્ષેત્રની ઊર્જા ઘનતા કેટલી થાય?

લેસરની તીવ્રતા $\left(\frac{315}{\pi}\right)\, W / m ^{2}$ છે,તો વિદ્યુતક્ષેત્રનું $rms$ મૂલ્ય $..........$ $V / m.$ $\left(\epsilon_{0}=8.86 \times 10^{-12} C ^{2} Nm ^{-2} ; c =3 \times 10^{8} ms ^{-1}\right)$

  • [JEE MAIN 2020]

એક વિધુતગોળો $800W$ પાવરનું ઉત્સર્જન કરે છે. આ ગોળાથી $3.5 \,m$ દૂર ચુંબકીયક્ષેત્રનુ મહતમ મૂલ્ય કેટલું થાય?

જ્યારે વિદ્યુતચુંબકીય તરંગ ડાઈઈલેકટ્રીક માધ્યમમાં પસાર થાય ત્યારે નિર્ગમન પામતા તરંગની ......

સમતલીય વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર $\overrightarrow{ E }= E _{0}(\hat{ x }+\hat{ y }) \sin ( kz -\omega t )$ મુજબ હોય, તો ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?

  • [JEE MAIN 2020]