નીચે બે વિધાનો આપેલા છે

વિધાન $1$:- અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગો પોતાની સાથે ઊર્જાનું વહન કરે છે. જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સમાન ઉર્જ આવેલી હોય છે. વિધાન

$2$:- જયારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર દબાણુ લગાડે છે.

  • [JEE MAIN 2024]
  • A

    વિધાન $1$ ખોટ્ટું છે પરંતુ વિધાન $2$ સાચું છે

  • B

     વિધાન $1$ અને વિધાન $2$ બંને સાચા છે

  • C

     વિધાન $1$ અને વિધાન $2$ બંને ખોટા છે

  • D

    વિધાન $1$ સાચું છે અને વિધાન $2$ ખોટુ છે

Similar Questions

$ 6 W/m ^2$ તીવ્રતાવાળો વિદ્યુતચુંબકીય તરંગ $40 cm^2$ ક્ષેત્રફળ ધરાવતા અરીસા પર આપાત કરતાં અરીસાને કેટલું વેગમાન મળે?

બતાવો કે, શૂન્યાવકાશમાં રાખેલી સપાટી પર $I$ તીવ્રતાવાળા વિધુતચુંબકીય તરંગો $\frac{I}{c}$ જેટલું વિકિરણ દબાણ લગાડે છે.

જો વિદ્યુતચુંબકીય તરંગ ધન $x$-દિશામાં પ્રસરતા હોય અને $y$ અને $z-$ દિશામાં અનુક્રમે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રના સદિશના દોલનો હોય, તો $Ey$ અને $Bz$ ના સમીકરણ લખો. 

તરંગો માટેનું પ્રમાણિત સમીકરણ લખો. 

$\Omega  $ આવૃત્તિ અને $\lambda$  તરંગલંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો $+y$  દિશામાં ગતિ કરે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર ઋણ $- x $ દિશામાં છે. તે તેની સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્રનો સદિશ (એમ્પ્લિટ્યુડ $E_0$) ...........છે.