તરંગની તરંગલંબાઇથી સ્વતંત્ર કઇ રાશિ હોય છે.?

  • A

    $k$

  • B

    $\omega $

  • C

    $k/\omega$

  • D

    $k\omega $

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગોનો લબગત સ્વભાવ કઇ ઘટનાથી મળે?

  • [AIEEE 2002]

જયારે પ્રકાશ $\varepsilon_{r}$જેટલી સાપેક્ષ પરાવૈદ્યુતાંક અને $\mu_{r}$જેટલી સાપેક્ષ પારગમ્યતા ધરાવતામાધ્યમમાંથી પસારથાય છે ત્યારે પ્રકાશનો વેગ $v\,........$થી આપી શકાય.$(c-$પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ$)$

  • [NEET 2022]

જો ટીવી પ્રસારણનું એન્ટેના $128 \,km$  ત્રિજ્યાનો વિસ્તાર ઘેરાતું હોય, તો એન્ટેનાની ઊચાઈ કેટલા ....$m$ હોવી જોઈએ?

નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I$ : સમય સાથે બદલાતું જતું વિદ્યુતક્ષેત્ર એ બદલાતા યુંબકીય ક્ષેત્રનું ઉદગમ છે ને તેનાથી ઉલટું, તેથી. વિદ્યુત અથવા ચુંબુકીય ક્ષેત્રમાં વિક્ષોભ $EM$ તરંગો ઉત્પન્ન કરશે.

વિધાન $II$ :  દ્રવ્ય માધ્યમાં, $EM$ તરંગ $v =\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}$ જેટલી ઝડપ સાથે ગતિ કરે છે.

નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો. 

  • [JEE MAIN 2022]

એક ધન વિદ્યુતભાર $+ q$ એ  $\overrightarrow E  = 3\hat i + \hat j + 2\hat k$ તથા $\overrightarrow B  = \hat i + \hat j - 3\hat k$ વાળા વિદ્યુતચુંબકીય ક્ષેત્રમાં $\overrightarrow V  = 3\hat i + 4\hat j + \hat k$ જેટલા વેગથી ગતિ કરે છે. આ વિદ્યુતભાર પર લાગતાં બળના $y$ ઘટકનું મૂલ્ય કેટલું હશે?

  • [AIEEE 2011]