$36\,cm ^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર સૂર્યપ્રકાશ લંબરૂપે આપાત થાય છે અને $20$ મીનીટના સમયગાળામાં $7.2 \times 10^{-9}\,N$ જેટલું સરેરાશ બળ લગાડે છે. આપાત પ્રકાશનું સંપૂર્ણ શોષણ થાય છે તેમ ધારતાં, આપાત પ્રકાશનું ઊર્જા ફ્લક્સ $............$ થશે.
$25.92 \times 10^{2}\,W / cm ^{2}$
$8.64 \times 10^{-6}\,W / cm ^{2}$
$6.0\,W / cm ^{2}$
$0.06\,W / cm ^{2}$
$50\ MHz$ આવૃત્તિ ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x-$ અક્ષને સમાંતર ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે અવકાશમાં $\vec E = 6.3\,\hat j\,V/m$ છે. તો આ ચોક્કસ બિંદુએ આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર $\vec B$ ________ હશે
ફ્લડ લાઇટની સામે રાખેલા ફિલ્ટરમાંથી બહાર આવતાં ચુંબકીયક્ષેત્રનું બીમ ${B_0} = 12 \times {10^{ - 8}}\,\sin \,(1.20 \times {10^7}\,z - 3.60 \times {10^{15}}t)T$ વડે આપવામાં આવે છે, તો બીમની સરેરાશ તીવ્રતા કેટલી છે ?
$x-$દિશામાં ગતિ કરતાં પ્રકાશ તરંગને $E _{ y }=540 \sin \pi \times 10^4( x -c t) V m^{-1}$ વડે આપી શકાય છે. વિદ્યુત ચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્રનું મહતમ મૂલ્ય $\dots \times 10^{-7}\,T$ હશે. (Given $c =3 \times 10^{8}\,ms ^{-1}$ )
Poynting vector ની દિશા દર્શાવે છે કે
વિધુતચુબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુબકીયક્ષેત્ર ના સદિશો........