${\varepsilon _0}$ અને ${\mu _0}$ એ અનુક્રમે શૂન્યાવકાશમાં વિદ્યુત પરમિટિવિટી અને ચુંબકીય પરમીએબીલીટી છે. માધ્યમમાં તેને અનુરૂપ રાશિ $\varepsilon $ અને $\mu $ હોય, તો માધ્યમનો વક્રીભવનાંક શું થાય?
$\sqrt {\frac{{\mu \varepsilon }}{{{\mu _0}{\varepsilon _0}}}} $
$\frac{{\mu \,\varepsilon }}{{{\mu _0}{\varepsilon _0}}}$
$\sqrt {\frac{{{\mu _0}{\varepsilon _0}}}{{\mu \varepsilon }}} $
$\sqrt {\frac{{\mu {\mu _0}}}{{\varepsilon \,{\varepsilon _0}}}} $
વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રના કંપવિસ્તાર વચ્ચેના સંબંધ ...........
એક ઉદ્ગમનો પાવર $4\;kW$ છે.તેમાંથી $10^{20}$ ફોટોન્સ $1$ $s$ માં ઉત્પન્ન થાય છે,તો આ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટમાંના કયાં વિકિરણો હશે?
$10\, m$ અંતરે $8\, W$ પ્રકાશનાં ગોળામાંથી ઉત્સર્જાતા વિકિરણને કારણે ઉત્પન્ન મહત્તમ વીજક્ષેત્ર $\frac{x}{10} \sqrt{\frac{\mu_{0} c }{\pi}} \,\frac{ V }{ m }$ પ્રકારનાં ગોળાની કાર્યક્ષમતાં $10\, \%$ છે અને તે બિંદુવત્ સ્ત્રોત છે. તો $x$ નું મૂલ્ય ...... છે.
વિદ્યુતચુંબકીય તરંગોમાં દોલિત વિદ્યુત અને ચુંબકીય સદિશ ...
વિધુતચુંબકીય તરંગની તીવ્રતમાં વિધુક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘટકોના યોગદાનનો ગુણોત્તર ......... છે
$(c=$ વિધુતચુંબકીય તરંગની ઝડપ)