આણ્વીય કક્ષક સિદ્ધાંત અનુસાર $O_2^ + $ ઘટક નીચેનામાંથી શું ધરાવે છે?
બંધ ક્રમાંક $2.5$
ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ
ડાયમેગ્નેટિકગુણધર્મ
${O_2}$ કરતાં ઓછી સ્થિરતા
આણ્વીય કક્ષકવાદનો ઉપયોગ કરીને સમજાવો કે $\mathrm{Be}_{2}$ અણું અસ્તિત્વ ધરાવતો નથી. તે જણાવો ?
વિધાન : $B_2$ પરમાણુ પેરામેગ્નેટીક છે .
કારણ :સૌથી વધુ આણ્વિય કક્ષક સિગ્મા પ્રકારની છે.
નીચેનામાંથી કયો એક અનુચુંબકીય છે?
પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન યોગ્ય ઉદાહરણથી સમજાવો.
આણ્વિય આયન $N_2^ + $ માટે, આણ્વિય કક્ષક આલેખમાં ${\sigma _{2p}}$ આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો.