નીચે આપેલા અણુ/આયનોની કઇ જોડમાં બંને ઘટકો અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી?
$H_{2}^+, He_2^{2-}$
$H_{2}^-, He_2^{2-}$
$H_{2}^{+2}, He_2$
$H_{2}^-, He_2^{2+}$
બોરોન $\left( {{{\rm{B}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપી તેના અસ્તિત્વ વિશે લખો.
$\mathrm{CO}$ અને $\mathrm{NO}^{+}$ ના બંધક્રમાંકનો સરવાળો ___________છે.
ફ્લોરિન $\left( {{{\rm{F}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધમાંક તથા ઊર્જા આલેખ આપો.
આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.
જો એક ડાયઓક્સિજન ધટકની ચુંબકીય ચાકમાત્રા $1.73\,\, BM$ હોય, તો તે ... હોઇ શકે.