બે સદિશોની બાદબાકીનો અર્થ શું કરી શકાય ?
$ (4, -4, 0)$ અને $(-2,- 2, 0)$ બિંદુ વચ્ચે રહેલ સદીશનું મૂલ્ય કેટલું થાય?
બે બળો જેના માપન મુલ્યો $8 \,N$ અને $15 \,N$ છે તે અનુક્રમે એક બિંદુ પર લાગુ પડે છે, જો લાગુ પડતું પરિણામી બળ $17 \,N$ હોય, તો આ બળો વચ્ચે બનતો ખૂણો કેટલો હશે?
જો કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય શૂન્ય હોય, તો તે સદિશ હોઈ શકે ? યોગ્ય ઉદાહરણ આપો.
સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ સમજાવો. અથવા સાબિત કરો કે સદિશ સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે.