- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
એલ્યુમિનાથી એલ્યુમિનિયમનું વિદ્યુતવિભાજ્ય રીડકશન એ......ની હાજરીમાં હૉલ-હેરોલ્ટ પ્રક્રિયા દ્વારા શક્ય બને છે.
A
$NaCl$ ની હાજરીમાં
B
ફલોરાઈડની હાજરીમાં
C
ક્રાયોલાઈટની હાજરીમાં કે જે ગલન સ્વરૂપે સાથે નીચું ગલન તાપમાન ધરાવે છે.
D
ક્રાયોલાઈટની હાજરીમાં કે જે ગલન સ્વરૂપે સાથે ઉંચુ ગલન તાપમાન ધરાવે છે.
Solution
ક્રાયોલાઈટના ઉપયોગ એલ્યુમિના નીચા ગલનબિંદુ માટે થાય છે. સાથે સાથે તે વિદ્યુતના સુવાહક છે.
Standard 12
Chemistry