બે વર્તૂળો  $x^2 + y^2 - x + 1 = 0 $ અને $ 3 (x^2 + y^2) + y - 1 = 0 $ ની મૂલાક્ષ (Radical axes) નું સમીકરણ મેળવો.

  • A

    $3x + y - 4 = 0$

  • B

    $3x - y - 4 = 0$

  • C

    $3x - y + 4 = 0$

  • D

    આપેલ પૈકી એકપણ નહિ.

Similar Questions

જો વર્તૂળ $x^{2} + y^{2} = 10x$  ની જીવા $y = 2x $ હોય, તો જે વર્તૂળનો વ્યાસ આ જીવા હોય તે વર્તૂળનું સમીકરણ.....

ત્રિકોણની ત્રણ બાજુઓને વ્યાસ તરીકે લઈ દોરેલા ત્રણ વર્તૂળોનું મૂલાક્ષ કેન્દ્ર (રેડિકલ કેન્દ્ર)  . .. . 

વર્તુળ $x^2 + y^2 = 16$ અને $x^2 + y^2 -2y = 0$ ને ............

  • [JEE MAIN 2014]

જો વર્તુળો ${x^2}\, + {y^2}\, - 16x\, - 20y\, + \,164\,\, = \,\,{r^2}$ અને ${(x - 4)^2} + {(y - 7)^2} = 36$ બે ભિન્ન બિંદુઓમાં છેદે તો ,    

  • [JEE MAIN 2019]

$x^{2}+ y^{2}+ c^{2} =2ax$ અને $x^{2} + y^{2} + c^{2} - 2by = 0$ સમીકરણવાળા વર્તૂળો એકબીજાને બહારથી ક્યારે સ્પર્શેં ?